દાડમડીના દાણા રાતાચોળ
Sunday, September 27th, 2009મિત્રો, આજે સાંભળીએ એક મજાનું ગીત-ગરબો. (આલ્બમ – અમર સદા અવિનાશ, સ્વર – શિવાંગી) વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી દાડમડીના દાણા રાતાચોળ, રાતાચોળ સે પગમાં લક્કડ પાવડી ને જરીયલ પ્હેરી પાઘલડી પાઘલડીનાં તાણાં રાતાચોળ, રાતાચોળ સે…..વગડાની. આની કોર્ય પેલી કોર્ય, મોરલા બોલે ઉત્તર દખ્ખણ ડુંગરા ડોલે, ઈશાની વાયરો વિંઝણું ઢોળે, વેરી મન મારું [...]
