Archive for the 'જગજીત' Category

મેં તજી તારી તમન્ના

Friday, July 3rd, 2009

આજે બેફામની સદાબહાર ગઝલ. જેનો મક્તાનો શેર મહેફિલોની રોનક બની ગઝલપ્રેમીઓના હોઠ પર સદા માટે ગણગણાતો રહે છે. જીવનની અલ્પજીવિતાને ઓછી મદિરા સાથે અને ક્ષણભંગુરતાને ગળતા જામ સાથે સરખાવી મરીઝે સુંદર સંદેશ ધર્યો છે. જીવનના રસને પીવામાં, એને માણવામાં ઉતાવળ કરવાની જરૂર છે. એ ક્યારે ખલાસ થઈ જાય એનો શું ભરોસો ? માણો આ સુંદર [...]

જીવનભરના તોફાન

Monday, April 6th, 2009

આજે મારી મનગમતી મરીઝની ગઝલ. વરસો પહેલા જ્યારે એને પ્રથમવાર સાંભળેલી ત્યારથી જ મોઢે ચઢી ગઈ હતી. બધીયે મઝાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે….માં દૃશ્ય જગતની વાસ્તવિકતા .. તથા જીવન કે મરણ એ બંને સ્થિતિમાં… લાચારીની વાત એટલી સચોટ રીતે મનમાં ઉતરી જાય છે કે વાત નહીં. માણો આ સુંદર રચના મનહર [...]

હસ્તાક્ષર

Thursday, September 4th, 2008

ઉમાશંકર જોશી, રમેશ પારેખ, સુરેશ દલાલ, માધવ રામાનુજ, રમણભાઈ પટેલ અને તુષાર શુકલ રચિત ગીતો પર સ્વરાંકન થયેલ હસ્તાક્ષર આલ્બમનું આ ટાઈટલ ગીત છે. જગજતસીંઘનો ઘેરો અને ઘૂંટાયેલો અવાજ આ અર્થસભર રચનાને નવો મિજાજ આપે છે, એને ફરી ફરી સાંભળવાનું મન થાય એવી બનાવે છે. લેખન અને ગાયન માત્ર મનોરંજન પૂરતું સીમિત ન રહેતાં એક [...]

બસ એટલી સમજ

Saturday, June 21st, 2008

આપણે સુખને શોધીએ છીએ, એની પાછળ દોટ મૂકીએ છીએ, પણ ક્યારેક વિચારતા નથી કે આપણને ઈશ્વરે કેટલું બધું આપેલું છે. અને જો એ આપેલું હોય તો જેની પાસે એ નથી એનો વિચાર નથી કરતા. મરીઝની આ પંક્તિઓમાં દુનિયાભરના દુઃખનો ઈલાજ મળી જાય છે. પથ્થરોના ભાર તો ઉંચકી લીધા અમે, અમને નમાવવા હોય તો ફુલોના ભાર [...]