આજનો ચાંદલિયો
Thursday, March 12th, 2009સાંજ પડતાં પ્રિયતમાને એના પ્રિયતમની યાદ સતાવે છે. વિરહથી વ્યાકુળ એવી પ્રિયતમાને ગગનમાં ચંદ્રમા ઉગેલો જોતાં મિલનના મધુર સ્વપ્નો સાકાર થતાં લાગે છે. અભિસારની એ રાત્રિની મધુર કલ્પના મનને તરબતર કરે છે એથી એ સૂરજને કહે છે કે હમણાં આવવાનું નામ ન લે. તો બીજી તરફ જે પ્રેમી પંખીડાઓ મિલનની મધુર પળોને માણે છે એમને [...]
