ફાગણ ફોરમતો આયો

થોડા દિવસો પહેલાં ફાગણનું આગમન થયું. અંગ્રેજ કેલેન્ડર જોવા ટેવાયેલા આપણા માટે ફાગણ, વૈશાખ કે ચૈતર મહિનો માત્ર શબ્દો બની રહી ગયા છે. પરંતુ હોળી, ધૂળેટી જેવા સુંદર તહેવારોને આપણા જીવનમાં લાવનાર ફાગણ મહિનાનું એક અનોખું સૌંદર્ય છે. આ ગીત સાંભળતા હૈયું થનગનવા અને હોઠ ગણગણવા માંડે તો ફાગણ મહિનો આવતા પ્રકૃતિમાં કેવો થનગનાટ થતો […]

read more

તારા વિના શ્યામ

શુદ્ધ, પારદર્શક અને દિવ્ય પ્રેમનું સૌથી અદભુત ઉદાહરણ એટલે રાધા અને કૃષ્ણનો પ્રેમ. પવિત્ર પ્રેમ મનઅંતરમાં શાશ્વત છાપ અંકિત કરી જાય છે. જ્યારે પોતાનું પ્રિય પાત્ર પાસે ન હોય ત્યારે વિરહ સાલે છે, હૃદય એક અકથ્ય વેદનાનો અનુભવ કરે, એ સ્વાભાવિક છે. રાસ રમવાનો અવસર આવ્યો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની સ્થૂળ ગેરહાજરીમાં રાધા એકલતાનો અનુભવ કરે […]

read more
United Kingdom gambling site click here