લ્યો અમે તો આ ચાલ્યા
Friday, July 11th, 2008[ સ્વર: આશિત દેસાઈ, આરતી મુન્શી; આલ્બમ: હસ્તાક્ષર ] [ ઘણાં ઓછા સર્જનો એવા હશે જે સાંભળ્યા કરવાનું મન થયા કરે, જેને સાંભળતા કદી કંટાળો ના આવે. મારા મનગમતા ગીતોમાંનું આ એક અહીં રજૂ કરું છું. રચનાની સાથે ઉમદા અર્થનો સંયોગ તથા આશિત દેસાઈ અને આરતી મુન્શીનો સબળ કંઠ, પછી કહેવું જ શું ? આ [...]
