તમે પાછા ફરશો ક્યારે ?
Friday, October 2nd, 2009મિત્રો, આજે બીજી ઓક્ટોબર. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. સત્ય અને અહિંસાના શસ્ત્રોથી બળવાન ગણાતી અંગ્રેજ સલ્તનતને ઝુકાવી, ભારતને સ્વતંત્ર કર્યું. અપાર લોકઆદર તો મેળવ્યો જ સાથે સાથે દુનિયાના ઈતિહાસમાં ભારતનું નામ અમર કર્યું. ગાંધીજી માત્ર એક સ્વચ્છ રાજકારણી જ નહોતા પણ સંત હતા, આધ્યાત્મિક મહામાનવ હતા. પ્રાર્થનામાં અને રામનામમાં તેમને અપાર વિશ્વાસ હતો. જીવનના અંત [...]
