મિત્રો, આજે સાંભળીએ પ્રણયની મધુરી પળોનું સુંદર આલેખન કરતી વિનોદ જોષીની એક મધુરી કૃતિ સુરેશ વાડકરના સ્વરમાં. [Audio clip: view full post to listen] તને ગમે તે મને ગમે, પણ મને ગમે તે કોને ? એક વાત તું મને ગમે તે, મને જ પૂછી જો ને તું ઝાકળના ટીંપા વચ્ચે પરોઢ થઇ શરમાતી, હું કુંપળથી […]