ચૈતર કોણે દીઠો રે લોલ
Wednesday, March 18th, 2009ફાગણ મહિનો એટલે હોળીનો મહિનો. પહેલાં હોળીના સમયે મેળા ભરાતા અને તેવે વખતે યુવાનો એકમેકના હૈયાની પસંદગી કરતાં. એ વખતે પ્રેમના પૂરમાં તણાતાં હૈયાની અધિરાઈ કહેતું આ ગીત ઘણું કહી જાય છે. યુવાનીનો સમય ઝડપથી ચાલ્યો જાય છે. પ્રેમની મોસમ પણ આમ રાહ જોવામાં ક્યાંક જતી ન રહે. એથી કન્યા એની સખીને કહે છે કે [...]