હજી પણ ત્યાં જ ઊભો છું
Monday, January 5th, 2009આજે શોભિતભાઈની એક મજાની ગઝલ. સમય આગળ નીકળી જાય છે પણ ક્યારેક સ્મૃતિઓ મનને એવી રીતે ઝંઝોળે છે કે આપણે એમાં ખોવાઈને ત્યાં જ ઊભા રહી જઈએ છીએ. એ સોનેરી સંબંધો, એ નાની નાની યાદો મનને ઘેરી વળે છે. ચણાયા કાકલૂદી પર .. એમાં ગઝલ શિખર પર હોય એમ લાગે છે. તો માણો આ સુંદર [...]
