અણસારનો દીવો
Thursday, February 26th, 2009લહેરે થીજી ગયેલું ઝરણ ખળ ખળે નહીં શોધું છું કયાંય સૂર્યનું પગલું મળે નહીં આવી લચે છે આંખમાં સૂરજ ઊગ્યાની વેલ રાત્રિઓ ઉદાસીની છતાં કયાં ઢળે નહીં આવા બુરા દિવસ છે તમારા ગયા પછી બોલ્યા કરુ ને અર્થ કશો નીકળે નહીં ખોવાયાં છે આપણે કયાં, કેમ શોધશું ? અણસારનો દીવો કોઇ રસ્તે બળે નહીં. રસ્તો [...]
