પાંદડી વાયરાને વળગી શું કામ ?

પાંદડીના રૂપકથી નારીના જીવનની કહાણીની અદભુત રજુઆત. પિતાના ઘરે વાસંતી વાયરે ઝૂલતી કન્યા યુવાનીમાં પ્રવેશતા વાયરાને વળગીને પોતાની ડાળીથી ઈચ્છા કે અનિચ્છાએ વિખુટી પડી જાય છે. એની વ્યથાને ધાર આપતું વારંવાર સાંભળવું ગમે તેવું હૃદયસ્પર્શી ગીત. એટલું જ સુંદર સ્વરાંકન. (સંગીત: અમિત ઠક્કર, સ્વર : ગાર્ગી વ્હોરા, આલ્બમ – વિદેશિની) [Audio clip: view full post […]

read more

પ્રીતમાં પાગલ થઈ ગઈ

(સ્વર: દીપાલી સોમૈયા; સંગીત: ગૌરાંગ વ્યાસ) પ્રેમનો સંસ્પર્શ માનવને એનું અસ્તિત્વ ભુલવા મજબૂર કરે છે. પ્રેમમાં ગણતરી નથી હોતી, એમાં ગણતરીઓ ભૂલવાની હોય છે, સમજણના દીવા સંકોરી પાગલ થવાનું હોય છે. પ્રેમની અનુભૂતિ આ ગીતના શબ્દે શબ્દમાં છલકે છે. આજે સાંભળીએ પન્નાબેનનું એક મજાનું ગીત એટલા જ મધુર સ્વરમાં. પન્નાબેનના વધુ ગીતો એમની તાજેતરમાં રજૂ […]

read more

સંબંધ

તમે પાંખો કાપીને આભ અકબંધ રાખ્યું ને એનું તે નામ તમે સંબંધ રાખ્યું મારાં સઘળાં દુવારને કરી દીધા બંધ ને આમ તમે આંખોને કરી દીધી અંધ તમે કાંટાળા થોરનો આપ્યો મને સ્પર્શ ને એનું તે નામ તમે સુગંધ રાખ્યું. હું તો વહેણમાં તણાઇ મને કાંઠો નથી ને આપણા સંબંધની કોઇ ગાંઠો નથી અછાંદસ જેવો છે […]

read more
United Kingdom gambling site click here