સમય વીતી ચુકેલો છું
Thursday, March 25th, 2010પીપળ પાન ખરંતા, હસતી કુંપળીયા, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં. જનરેશન ગેપને કારણે વૃદ્ધો અને વૃદ્ધાવસ્થાની ઉપેક્ષા કે અનાદર કરનાર યુવા પેઢીને વિચારવા મજબૂર કરે એવી સુંદર ગઝલ માણીએ મનહર ઉધાસના સ્વરમાં. (આલ્બમ-અસ્મિતા) [Audio clip: view full post to listen] પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઉભેલો છું, મને શું ઓળખે લોકો સમય વીતી ચુકેલો [...]