હું હાથને મારા ફેલાવું

ઈશ્વર આપણો સાથી છે, આપણા અંતરમાં રહે છે, આપણી બધી જ વાતોને જાણે છે – આપણે આવું સાંભળતા આવ્યા છીએ. જો એમ જ હોય તો એને આપણી તકલીફનો અહેસાસ હોવો જોઈએ, આપણી પીડાનો અનુભવ થવો જોઈએ અને એમ હોય તો એને દૂર કરવા માટે પ્રાર્થના કરવાની જરૂર ન પડવી જોઈએ. ઈશ્વર પાસે હાથ ફેલાવીને નહીં […]

read more

ગગનવાસી ધરા પર

દુઃખ પડે ત્યારે માણસને ઈશ્વર યાદ આવે છે. એ વખતે માણસ ભગવાનને આજીજી, પ્રાર્થના કે ક્યારેક પ્રશ્નો પણ કરે છે. પણ અહીં કવિ નવી જ વાત લાવ્યા છે. તેઓ ભગવાનને કહે છે કે હે શેષશૈયા પર શયન કરનાર, કદી પૃથ્વી પર આવી બે ઘડી શ્વાસ તો લઈ જુઓ. તો તમને ખબર પડે કે આ જીવન […]

read more

થઈ જાય તો સારું

ભગવાન શંકરની જટામાંથી જાહ્નવી ગંગાનું પૃથ્વી પર અવતરણ માનવજાતિના મંગલનું કારણ બન્યું. જો એવી રીતે નીચે પડવું કોઈને માટે કલ્યાણકારણ થતું હોય તો એવું પતન પણ મુબારક હો. વળી પ્રેમીનું પોતાને ઘર જવા નીકળવું – વિયોગની એ ઘટનાથી ઉદાસ થયેલ કવિ કહે છે કે એને રસ્તામાં કોઈ અપશુકન થાય અને એ રીતે પણ એ ઘરે […]

read more

અમે ધાર્યા નથી જાતાં

અમે એથી જ તો કોઈ સ્થળે માર્યા નથી જાતાં; કોઈની ધારણા માફક અમે ધાર્યા નથી જાતાં. બરાબર લાગ જોઈને નિશાને ઘાવ ફેકું છું, અને તેથી જ મારાં તીર અણધાર્યા નથી જાતાં. તમે તો એ રીતે પણ મોકળું મનને કરી લો છો, અમારાંથી તો અશ્રુઓય જ્યાં સાર્યા નથી જાતાં. હઠીલા હોય છે એને કાં સમજાવે છે […]

read more

મને રુદન દેજે

[ ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ ખુબ સુંદર કૃતિ છે. એના એકેક શેરમાંથી અનેરી ખુમારી ટપકે છે. આ ગઝલ માત્ર ગઝલ નથી પણ એક સ્વમાની માનવની પ્રાર્થના, એનો ઈશ્વર સાથેનો સંવાદ છે. ] ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો, હું પરખું પાપને કાયમ, મને એવા નયન […]

read more
United Kingdom gambling site click here