હોવું જોઈએ
Sunday, July 20th, 2008[ આજે મારી ડાયરીમાં ટપકાવેલી મરીઝની આ રચના રજૂ કરું છું. એનો એક શેર મને ખૂબ પસંદ છે... પ્રેમાળ થઈને કોઈ શિખામણ દઈ શકે... માણસ માત્ર ભૂલને પાત્ર છે. પણ એ કોઈક ભૂલ કરી બેસે કે માર્ગ ચૂકી જાય તો બધા એને ઉતારી પાડે છે. એવે વખતે સાચા સ્વજન કે હિતેચ્છુ એને પ્રેરણા આપે છે, માર્ગદર્શન [...]
