Archive for the 'મરીઝ' Category

મેં તજી તારી તમન્ના

Friday, July 3rd, 2009

આજે બેફામની સદાબહાર ગઝલ. જેનો મક્તાનો શેર મહેફિલોની રોનક બની ગઝલપ્રેમીઓના હોઠ પર સદા માટે ગણગણાતો રહે છે. જીવનની અલ્પજીવિતાને ઓછી મદિરા સાથે અને ક્ષણભંગુરતાને ગળતા જામ સાથે સરખાવી મરીઝે સુંદર સંદેશ ધર્યો છે. જીવનના રસને પીવામાં, એને માણવામાં ઉતાવળ કરવાની જરૂર છે. એ ક્યારે ખલાસ થઈ જાય એનો શું ભરોસો ? માણો આ સુંદર [...]

હું ક્યાં કહું છું

Sunday, May 24th, 2009

મિત્રો, આજે મરીઝની એક સુંદર ગઝલ. પ્રેમપંથે સૌથી મુશ્કેલ પળ પ્રેમના એકરારની હોય છે. કેટલાય પ્રેમીઓ સામેથી જવાબ ના મળવાના ભયને કારણે પ્રેમનો એકરાર કરી શકતા નથી. મરીઝ કહે છે કે હું હા જ હોય એમ નથી ઈચ્છતો. કદાચ ના હોય તો પણ એમાં વ્યથા હોવી જોઈએ. કેટલી અદભુત વાત ! સાંભળો આ સુંદર ગઝલ [...]

જીવનભરના તોફાન

Monday, April 6th, 2009

આજે મરીઝ સાહેબની એક મનગમતી ગઝલ. વરસો પહેલા જ્યારે એને પ્રથમવાર સાંભળેલી ત્યારથી જ મોઢે ચઢી ગઈ હતી. બધીયે મઝાઓ હતી રાતે રાતે ને સંતાપ એનો સવારે સવારે….માં દૃશ્ય જગતની વાસ્તવિકતા .. તથા જીવન કે મરણ એ બંને સ્થિતિમાં… લાચારીની વાત એટલી સચોટ રીતે મનમાં ઉતરી જાય છે કે વાત નહીં. માણો આ સુંદર રચના [...]

દિલની જબાનમાં

Thursday, August 21st, 2008

સુંદર જીવનની યોજના આવી છે ધ્યાનમાં, આવી જજો ન આપ ફરી દરમિયાનમાં. એને જીવન-સમજ ન બુઢાપામાં દે ખુદા ! જેણે વિતાવી હોય જવાની ગુમાનમાં. કોઈ સહાય દેશે એ શ્રદ્ધા નથી મને, શંકાનું હો ભલું કે રહું છું સ્વમાનમાં. એમાંથી જો ઉખડે આભાર ઓ હરીફ, સંતોષ ખુદ મનેય નથી મારા સ્થાનમાં. એનો હિસાબ થાશે કયામતના દિવસે, [...]

મૃત્યુ

Saturday, July 26th, 2008

[ આજે ઉપરની પોસ્ટમાં લખ્યા મુજબ કાર્નેગી મેલન યુનિવર્સીટીના પ્રાધ્યાપક ડો. રેન્ડી પાઉશનું અવસાન થયું. એથી સહજ રીતે જ મૃત્યુ વિશે ચિંતન ચાલ્યું. થયું કે લાવ, મરણ વિશે કવિઓનું ચિંતન અહીં રજૂ કરું તો અસ્થાને નહીં ગણાય. ] બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને, બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને, ટપાલ થઈને તમે ઘેરઘેર પહોંચો પણ, સમસ્ત [...]