અવાજ
Sunday, August 3rd, 2008[ સ્વર : મનહર ઉધાસ ] આંખો રડી પડી અને રેલાય છે અવાજ છે બંધ હોઠ તોય વહી જાય છે અવાજ બોલ્યા તમે એ વાતને વર્ષો થઇ ગયા દિલમાં હજીય કેમ એ પડઘાય છે અવાજ હોઠોનું સ્મિત આંખના મદમસ્ત ઇશારા શબ્દો વિનાય આજ તો સંભળાય છે અવાજ છે એમનાથી તો એ પરિચિત ઘણો છતાં દિલની છે [...]
