Archive for the 'કુંદનિકા કાપડિયા' Category

જન્મદિવસે …..

Tuesday, July 1st, 2008

[ પહેલી જુલાઈ મારો જન્મદિવસ. આયુષ્યની ડાળખી પરથી એક પર્ણ ખરી પડ્યું. કદાચ આખું વૃક્ષ ધરાશયી થવાનું હતું પણ ઈશ્વરે બચાવીને તક આપી. એથી આજે અનેક શુભ ભાવનાઓ, ઋણસ્વીકાર અને કૃતજ્ઞતાના ભાવથી હૃદય ભરાઈ ગયું છે. શું લખું એમ વિચારતી હતી ત્યાં થયું કે પરમ સમીપે (કુંદનિકા કાપડીયા) માં લખેલી જન્મદિવસની પ્રાર્થના જ મૂકવા દે. [...]