જીવન અંજલિ થાજો
Friday, August 8th, 2008ગુજરાતની લગભગ બધી શાળાઓમાં આ પ્રાર્થના ગવાતી આવી છે. એના શબ્દો અને એનો ભાવ એટલો સુંદર છે કે હૃદયને સ્પર્શી જાય. એ સાંભળીને શાળાના સોનેરી દિવસો યાદ આવી જાય છે. પ્રાર્થના ગાતી વખતે ભલે ખબર ન્હોતી કે એનો ભાવાર્થ શું છે પણ હાથ જોડીને શાંતિથી ઉભા રહેવાનું અને બને તો આંખ બંધ રાખવાની વાત બરાબર યાદ છે. છઠ્ઠા ધોરણમાં [...]
