Archive for the 'કૈલાશ પંડિત' Category

મારો અભાવ પણ

Monday, September 8th, 2008

કૈલાસ પંડીતની સુંદર રચના. કહેવાતી ‘હા’ થી નીકળે ‘ના’ નો ભાવમાં માનવ સ્વભાવની વાસ્તવિકતા કેટલી સાહજિકતાથી પ્રકટ થઈ છે. કવિને લાગણીઓથી વળગેલા રહીને ભૂતકાળમાં જીવવું નથી એથી કહે છે કે તારું સ્મરણ અને તેના પરિણામ સ્વરૂપ ઉભરતી વ્યથા એક હદ સુધી સારી છે, પણ મારે કાયમને માટે એ યાદોમાં અટકી નથી જવું, એ યાદ કરી [...]

જોયાં કરું છું તને

Wednesday, August 20th, 2008

મનહર ઉધાસના કંઠે શોભતી કૈલાશ પંડીતની એક સુંદર રચના. ખુબ સરળ સાદા શબ્દો પણ વારંવાર વાગોળવાનું મન થાય એવી કૃતિ. ખાસ કરીને છેલ્લી બે પંક્તિઓમાં એકલતાના દિવસો અને મૃત્યુની વાસ્તવિકતા ચોટ વાગે એવી રીતે રજૂ થઈ છે. [Audio clip: view full post to listen] સાંજના ડૂબી જતાં સૂર્યને કે પછી જોયા કરું છું તને. હું [...]