તો શું થયું?

એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું? એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું? જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું? લાગણી મારી ટકોરા બારણે પાછી વળી ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું? જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું, એક […]

read more

કહેજે મને તું

ઉદાસી વેડફી જો નાખવાની હોય તો કહેજે મને તું, સુગંધી સાચવીને રાખવાની હોય તો કહેજે મને તું. બધા સુખની, બધા દુ:ખની કથા તારે જ હસ્તક રાખ પણ, કથા સંજોગની આલેખવાની હોય તો કહેજે મને તું. જે શબરી એ ચાખ્યા’તા અને જે તે ન’તા ચાખ્યા કદી પણ, એ ભક્તિ બોરની જો ચાખવાની હોય તો કહેજે મને […]

read more
United Kingdom gambling site click here