લઈ બેઠા
Monday, June 1st, 2009મિત્રો, આજે એક સુંદર ગઝલ. બાળકની આંખોમાં જે નિર્દોષતા, સહજતા અને સરળતા હોય છે એ આપણે વાંચતા શીખી જઈએ તો પછી ધર્મગ્રંથોનાં થોથાં વાંચવાની જરૂર ન રહે. દંભ, કપટ અને કાવાદાવાથી ભરેલી આપણી જિંદગીમાં જો બાળસહજ સરળતા આવી જાય તો કેવું સારું ?
(આ ગઝલ મીતિક્ષા.કોમના વાચકો માટે મોકલાવવા બદલ ગૌરાંગભાઈનો ખાસ આભાર.)
મારું સઘળું એ ધ્યાન [...]