શોધું છું

બચપણ વીતી ગયા પછી જ તેના અમૂલ્ય મૂલ્યનો અહેસાસ થાય છે. પણ જિંદગીનો એજ ક્રમ છે કે ગયેલું બચપણ કદી પાછું આવતું નથી. સંસ્મરણોમાં તેને શોધવાની વ્યર્થ કોશિશ જ કરી શકાય છે. જાદુગરીથી માંડી ગાયકી અને ઈન્સ્ટ્રુમેન્ટ વગાડવાનો શોખ ધરાવતા બહુમુખી પ્રતિભાવાન જેતપુરના ફિઝીશિયન ડો. જગદીપ નાણાંવટીની એક સુંદર રચના તેમના જ અવાજમાં. [Audio clip: […]

read more

માદરે વતન

[ પરિવર્તનના આ યુગમાં જન્મસ્થાનમાં જ આખી જિંદગી વીતાવવાનું સદભાગ્ય ભાગ્યે જ કોઈકને મળે છે. જ્યારે પોતાના માદરે વતનને છોડીને બીજે જવાનું થાય છે ત્યારે આંખો ભીંજાય એ સ્વાભાવિક છે, પરંતુ વરસો પછી જ્યારે વતન પાછા ફરવાનું થાય ત્યારે દૃશ્યપટ આગળ અનેકવિધ સ્મૃતિઓ સળવળી ઉઠે. એ સમયના ભાવજગતનું સુંદર ચિત્રણ આ કૃતિમાં થયું છે. ] […]

read more
United Kingdom gambling site click here