નજરના જામ છલકાવીને
Tuesday, December 23rd, 2008આજે એક જૂનું પરંતુ યાદગાર ગીત જેને મુકેશનો સ્વર સાંપડ્યો હતો. ફિલ્મ અખંડ સૌભાગ્યવતી (૧૯૬૪) માટે ગવાયેલ આ ગીતનું સંગીત જાણીતા સંગીતકાર કલ્યાણજી આણંદજીએ આપ્યું હતું. નજરનાં જામ છલકાવીને ચાલ્યા ક્યાં તમે જીગરને આમ તરસાવીને ચાલ્યા ક્યાં તમે તમને બોલાવે પ્યાર, તમે ઊભા રહો દિલના ખુલ્લા છે દ્વાર, તમે ઊભા રહો જરા ઊભા રહો, જરા [...]

