Archive for the 'આસીમ રાંદેરી' Category

જુઓ લીલા કોલેજમાં જઇ રહી છે

Wednesday, April 7th, 2010

લીલા આસીમ રાંદેરી સાહેબની કલ્પના હતી કે હકીકત – એ તો એમના સિવાય કોઈ કહી શકે તેમ નહીં પણ એમણે લીલાના પાત્રને જે રીતે પોતાની રચનાઓમાં ઉપસાવ્યું છે તે કાબિલે તારીફ છે. તાપી તટે પાંગરેલ પ્રણયની સુંદર કલ્પનાઓથી મઢેલી એમની આ બહુપ્રસિધ્ધ નજમ માણો મનહર ઉધાસના સ્વરમાં. જીવનને આંગણે તારી જુદાઇમાં લીલા દિવસ કે રાત [...]

કિંતુ મારી લીલા ક્યાં છે

Tuesday, July 21st, 2009

લીલાના પાત્રને પોતાનાં સર્જનો દ્વારા અમર બનાવનાર આસીમ રાંદેરી સાહેબની એક નજમ આજે માણીએ. જેમ કાળઝાળ ગરમી પછી થયેલો પહેલો વરસાદ નથી ભૂલાતો એમ પ્રેમવાંચ્છું હૃદયની ધરતી પર પ્રથમ પ્રણયની પળો હંમેશને માટે જડાઈ જાય છે. પછી જીવનભર એ સ્થાન પર જઈ પ્રણયની મધુર સ્મૃતિઓને વાગોળવાનું ગમે છે. ખાસ કરીને એવે સમયે જ્યારે પોતાનું પ્રિય [...]

લીલાનું થાશે મિલન આજ રાતે

Friday, February 20th, 2009

હમણાં થોડા દિવસો પહેલાં જ 104 વર્ષની જૈફ વયે જન્નતનશીન થનાર સુપ્રસિદ્ધ ગુજરાતી શાયર આસીમ રાંદેરીની એક નજમ આજે માણીએ. પ્રેયસી સાથેના મિલનની પળને કવિઓએ વિવિધ રીતે વ્યક્ત કરી છે પણ આ કૃતિમાં એક અવનવા રોમાંસનો અનુભવ થાય છે. કલમથી આટલી સુંદર રીતે મિલનને કલ્પી શકનાર રાંદેરી સાહેબના વાસ્તવિક જીવનમાં લીલા નામે ખરેખર કોઈ પ્રેયસી [...]

મળી કંકોત્રી મને

Monday, February 2nd, 2009

આજકાલ લગ્નસરાની મોસમ છે. કંકોત્રીઓ લખાય છે, વહેંચાય છે, વંચાય છે અને ઉમળકાભેર લગ્નોમાં હાજરી અપાય છે. એમાં કશું નવું નથી … પરંતુ અહીં કવિના હાથમાં પોતાની પ્રિયતમાના લગ્નની કંકોતરી આવે છે. એ પ્રણય, જે કોઈ કારણોસર એના કાયમી મુકામ પર ન પહોંચ્યો, કવિના અંતરને ઝંઝોળે છે. તો બીજી બાજુ પ્રિયતમા પણ એના પ્રભુતામાં પગલાં [...]