મારી કોઈ ડાળખીમાં
Thursday, July 3rd, 2008[Audio clip: view full post to listen]
સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
[ આ ગીત મારા પ્રિય ગીતોમાંનું એક છે. એક નિર્મોહીની ખુમારી અને ટટ્ટારીને આ રચના આબેહુબ રીતે વ્યક્ત કરે છે. જે ડાળખીને પાંદડા જ ન હોય એને પાનખરની શી બીક ? વળી રચનાને અંતે મુકાયેલ 'બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવ' ... અત્યંત મનનીય છે. [...]