શું માગશે ?

મહાન વ્યક્તિઓ એટલી ઉંચાઈએ પહોંચી જાય કે પછી સામાન્ય માણસો એને સ્પર્શી શકે એવું રહેતું નથી.  ઈશ્વર અને ઈશ્વરીય અનુભવ કરી આધ્યાત્મિક બુલંદીએ પહોંચેલા વ્યક્તિઓ માટે પણ એ એટલું જ સાચું છે. નિજાનંદમાં મસ્ત હોવાથી જનસાધારણ સાથેનો એમનો સંપર્ક છૂટતો જાય છે. અહીં પ્રસ્તુત થયેલ ગમતો શેર … તું અમારો છે તો ધરતીના ખુદા, તું […]

read more

વરસાદમાં…

ગુજરાતની ધરતીને વરસાદે વ્હાલથી નવડાવી દીધી એ સાંભળીને વરસતા વરસાદમાં પલળવાના ને ફરજિયાત ન્હાવાના દિવસો યાદ આવી ગયાં. વરસાદમાં ન્હાતાં પ્રેમભીના હૈયાને કોઈકના આવવાનો ઈંતજાર હોય છે અને એ નહીં આવે એવી ખબર પડતાં .. વરસતા વરસાદે પણ દિલમાં આગ લાગી જાય. સરળ સીધા શબ્દોથી સુંદર ભાવોની અભિવ્યક્તિને સાંભળો અનુરાધા પૌંડવાલ અને મનહર ઉધાસના કંઠે. [આલ્બમ : આભૂષણ] [Audio […]

read more

સાચવીને રાખજો

[ સ્વરઃ મનહર ઉધાસ ] [Audio clip: view full post to listen] [ પ્રેમમાં પડનાર બધા ખુશનસીબ નથી હોતા. ઘણાંને સંબંધોમાંથી છળ, વિશ્વાસઘાત કે દર્દ મળે છે. એથી જ દરેક પ્રેમી એવી આશા રાખે કે એનો પ્રેમ સદાય ફુલો જેવો તાજગીસભર રહે, એનું પ્રિય પાત્ર એના હૃદયની લાગણીઓને સમજે, સાચવે અને સંભાળે, એને ઠેસ ના […]

read more
United Kingdom gambling site click here