ઘનશ્યામને

રાતની હરદમ પ્રતીક્ષા જામને, જેમ મીરાં શોધતી ઘનશ્યામને. એક ઘટના એટલે અટવાઈ ગઈ, માર્ગ ના પૂછી શકી અંજામને. શ્હેર પ્રત્યે અણગમો ભારે હતો, ભેટવું તો પણ પડ્યું છે ગામને. બોર ખાટાં નીકળે તો શું કરું ? પૂછવા આવી પ્રતીક્ષા રામને. હર પરાજયને નિકટથી પેખવો, ખિન્નતા એની રહી ઈનામને. મોતની છે મેમરી કેવી સટીક, ભૂલતું ના […]

read more
United Kingdom gambling site click here