માબાપને ભૂલશો નહીં

કહેવાય છે ઈશ્વર પોતે બધે સાકાર રૂપ લઈને પ્રકટ નથી થઈ શકતો એથી માતાપિતાનું રૂપ ધારીને આપણી પાસે આવે છે. જગતમાં બીજા બધા દેવોને ન પૂજો, ન સન્માનો પણ માતા-પિતા એવા પ્રત્યક્ષ દેવ છે જેને રાજી રાખવા એ દરેક માનવનું પ્રથમ કર્તવ્ય છે. સાંપ્રત સમાજમાં ઘણીવાર એવા દુઃખદ પ્રસંગો જોવા મળે છે જ્યારે સંતાનો માતા-પિતાની […]

read more
United Kingdom gambling site click here