દેશભક્તિના ગીતો

આજે પંદરમી ઓગષ્ટ, ભારતનો સ્વતંત્રતા દિવસ. સૌ વાચકોને Happy Independence Day ! સ્વાતંત્ર્ય દિવસ મુબારક હો. આપણી પ્યારી જન્મભૂમિ બધી રીતે પ્રગતિ કરે, સુખ શાંતિ આમ આદમી સુધી પહોંચે અને ભૂખ, ભય તથા ભ્રષ્ટાચારથી મુક્ત સ્વનિર્ભર ભારતનું નિર્માણ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. સ્વાભાવિક છે કે આજે દેશભક્તિના ગીતો સાંભળવા ગમે. તો લ્યો તમારે માટે દેશભક્તિના […]

read more
United Kingdom gambling site click here