મને રુદન દેજે

[ ભાવનગરના કવિ નાઝિર દેખૈયાની આ ખુબ સુંદર કૃતિ છે. એના એકેક શેરમાંથી અનેરી ખુમારી ટપકે છે. આ ગઝલ માત્ર ગઝલ નથી પણ એક સ્વમાની માનવની પ્રાર્થના, એનો ઈશ્વર સાથેનો સંવાદ છે. ] ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે અવરને આપજે ગુલશન, મને વેરાન વન દેજે. જમાનાના બધા પુણ્યો જમાનાને મુબારક હો, હું પરખું પાપને કાયમ, મને એવા નયન […]

read more
United Kingdom gambling site click here