તને વ્હાલું કોણ

[ વર્ષાઋતુ એટલે પ્રેમમાં લથબથ થવાની મોસમ, વ્હાલથી વરસી પડવાની મોસમ. આકાશનું વ્હાલ જ્યારે ધરતીને સાંબેલા-ધારે ચૂમે ત્યારે એવો કોણ હશે જે પ્રેમથી અછૂત રહી જાય ? કાલિદાસથી માંડીને તુલસીદાસ સુધી બધા જ સર્જકોને કલમ ઉઠાવવા મજબૂર કરનાર આ વર્ષાની મોસમ પર કેટકેટલા કાવ્યો સર્જાયા છે. આજે એમાંથી એક – મુકેશ જોષીની રચના અહીં પ્રસ્તુત કરું છું. એમાં વ્યક્ત થયેલ […]

read more
United Kingdom gambling site click here