મહાત્મા ગાંધી

આજે બીજી ઓક્ટોબર. પોરબંદરમાં જન્મી જેણે ગુજરાતનું નામ દુનિયાભરમાં મશહૂર કર્યું તેવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. પરદેશી હકૂમતની ચુંગાલમાં ફસાયેલ માતૃભૂમિ ભારતને શસ્ત્રો વગર માત્ર સત્ય અને અહિંસાના બળે આઝાદ કરાવીને મહાત્મા ગાંધીએ આત્મબળનો મહિમા દુનિયાને બતાવી દીધો. બ્રીટીશ સલ્તનતને ભારતમાંથી નેસ્તનાબૂદ કરી એટલું જ નહીં પરંતુ સાચા અર્થમાં ભારતના નાના નાના ગામડાંઓમાં સ્વરાજ્ય […]

read more
United Kingdom gambling site click here