મેરી ક્રિસમસ

સપ્ટેમ્બર 10, 1945ને દિવસે જન્મનાર પોર્ટોરિકન ગાયક અને ગિટારીસ્ટ હોઝે ફેલિસીયાનો (Jose Feliciano) જન્મજાત અંધ હતો. પરંતુ પોતાની અંધતાને એણે પોતાના અમર સર્જનો દ્વારા પાછળ મૂકી દીધી. એના અનેક યાદગાર ગીતોમાં આ ક્રિસમસ ગીતનો સમાવેશ થાય છે. હિંદુઓની બહુમતીવાળા આપણા દેશમાં ક્રિસમસ ભલે ખ્રિસ્તીઓનો તહેવાર ગણાતો હશે પણ પશ્ચિમના મોહપાશમાં જકડાયેલ સૌને હવે એ પોતાનો […]

read more
United Kingdom gambling site click here