પંદરમી ઓગષ્ટ

પંદરમી ઓગષ્ટ અનોખી ઓગણીસસો સુડતાલીસ, સ્વાતંત્ર્ય મળ્યું ભારતને, છે એ ઈતિહાસ તવારીખ. અસ્ત થઈ પરદેશી સત્તા ચમત્કાર અણમોલ થયો, યુગો પછી દેવોના દેશે પ્રકટી મુક્તિસૂર્ય રહ્યો. ઉલ્લાસે ભર જનતા સઘળી ઉત્સવ કરવાને લાગી, અભિનવ અભિલાષાસ્વર છોડી સિતાર જન-મનની વાગી. યુગોયુગ લગી અમર રહો એ પંદરમી ઓગષ્ટ મહા, સ્વાતંત્ર્ય રહો શાશ્વત તારું ભારત, પ્રકટો પૂર્ણ પ્રભા ! રહ્યો […]

read more
United Kingdom gambling site click here