એક દી સર્જકને

[Audio clip: view full post to listen] દીલ તમોને આપતાં આપી દીધું પામતા પાછું અમે માપી લીધું માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં ચોતરફથી કેટલું કાપી લીધું ! * એક દી સર્જકને આવ્યો, કૈં અજબ જેવો વિચાર દંગ થઈ જાય જગત, એવું કરું સર્જન ધરાર ફૂલથી લીધી સુંવાળપ, શૂળથી લીધી ખટક ઓસથી ભીનાશ લીધી, […]

read more

આંખડી છેડે સરગમ

[Audio clip: view full post to listen] આંખડી છેડે સરગમ, હૃદય તાલ દે, અંતરો ગાય પંચમના સૂરે ગઝલ; દર્દ અંગડાઇ લે, પ્રેમ ઝૂમી ઊઠે, રૂપ ઝણકાવે પાયલ ને સ્ફુરે ગઝલ. દૃશ્ય સર્જાય મોંઘું મિલનનું અને સાથિયા ચાંદ-સૂરજના પૂરે ગઝલ; દોર ગોઝારો જામે વિરહનો અને રાતના ઘોર સન્નાટે ઝૂરે ગઝલ. ઊર્મિઓને કશું ક્યાંય બંધન નથી, લાગણી […]

read more

પરિચય છે મંદિરમાં

શૂન્ય મારા સૌથી પ્રિય ગઝલકાર છે. એમની ગઝલોમાં તત્વજ્ઞાનનું ઉંડાણ ભરેલું છે. પ્રસ્તુત ગઝલ એ મારી મનગમતી ગઝલોમાંની એક છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે આપણે આત્મ સ્વરૂપ છે અને આપણે પરમાત્માના અંશરૂપ છીએ. જો પરમાત્મ તત્વ બધે વિલસી રહ્યું હોય તો પછી આપણું પણ બધે જ અસ્તિત્વ છે, બધા જ આપણને પહેચાને. જે વાત […]

read more
United Kingdom gambling site click here