આ વેગાસ છે !

[Audio clip: view full post to listen] (તરન્નૂમ – રાજૂ યાત્રી) રોશનીમાં રોજ ગળતું જામ, આ વેગાસ છે. રેતની વચ્ચે મદિરાધામ, આ વેગાસ છે. ભાગ્યનાં પાસાં ફરે જ્યાં રોજનાં રોલેટ*માં, ખણખણે જ્યાં રોકડું ઈનામ, આ વેગાસ છે. ચાંદ-સૂરજની અહીં કરવી પડે અદલાબદલ, સાંજ પડતાં જાગવાનું ગામ, આ વેગાસ છે. રાતના અંધારમાં ખીલી જવાનીને વરે, ઝંખના […]

read more
United Kingdom gambling site click here