આંગણે વરસાદ છે

શ્હેરમાં ભીની ગલી ને ગામડે વરસાદ છે, આગમનની શક્યતાનો બારણે વરસાદ છે. એ હશે કેવી મિલનની તાજગી વરસો જૂની, એક છાંટો થાય ને મન સાંભરે, વરસાદ છે. જૂઈની વેલી સમી કન્યા વળાવી તે સમે, ભર ઉનાળે એમ લાગ્યું, માંડવે વરસાદ છે. એક-બે આંસુ છુપાવી ના શક્યા વાદળ જરી, હર્ષથી બોલી ઉઠ્યા સૌ, ‘આવ રે વરસાદ’ […]

read more
United Kingdom gambling site click here