રૂપલે મઢી છે

ગુજરાતી ફિલ્મોના યાદગાર ગીતોની ગણના કરવી હોય તો આ ગીતનો સમાવેશ કરવો જ પડે. સ્વર કિન્નરી લતા મંગેશકરના મોહક અવાજમાં કંડારાયેલ આ સુંદર ગીત વારંવાર સાંભળવા છતાં મન નહીં ધરાય. ફિલ્મઃ રૂપલે મઢી છે સારી રાત (૧૯૬૮) ગીતકારઃ હરીન્દ્ર; સંગીતકારઃ દિલીપ ધોળકિયા; સ્વરઃ લતા મંગેશકર [Audio clip: view full post to listen] સ્વર – ઐશ્વર્યા […]

read more
United Kingdom gambling site click here