રસ્તો

કાખઘોડીથી સરકતો હોય છે, હાંફતો ચિક્કાર રસ્તો હોય છે. ભીડનું ભેલાણ આઘું રાખવા, પગરવોને એય કસતો હોય છે. સાંજ પડતાં ટૂંટિયું વાળી પછી, દર્દથી એ પણ કણસતો હોય છે. શૂન્યતા એનેય ગભરાવે સતત, હમસફરને એ તરસતો હોય છે. આખરી મંઝિલ સુધી પહોંચાડવા, એ પ્રયત્નો ખૂબ કરતો હોય છે. મૂક સેવા, આશ બદલાની નહીં, સ્થિરતા એનો […]

read more
United Kingdom gambling site click here