એ યાદ આવે છે

(તસવીર સૌજન્ય – સ્વર્ગારોહણ) સુપ્રસિદ્ધ સંત-સાહિત્યકાર શ્રી યોગેશ્વરજી (૧૫ ઓગષ્ટ, ૧૯૨૧ – ૧૮ માર્ચ, ૧૯૮૪)ને એમના જન્મદિને અર્પણ …. હતા કેવા પરમ યોગી તમે, એ યાદ આવે છે, કરી અંધારમાં જ્યોતિ તમે, એ યાદ આવે છે. જીવનનું ધ્યેય સમજાવી બતાવ્યાં પામવા સાધન, ધર્યા અણમોલ જે મોતી તમે, એ યાદ આવે છે. સકળ વિઘ્નો વટાવીને થયાં […]

read more

સૌનેય છે જવાનું

[Audio clip: view full post to listen] [ જીવન શું છે ? એક પ્રવાસ અને પ્રત્યેક જીવ એનો પ્રવાસી. એ માર્ગ સૌંદર્યથી સભર છે, પણ ‘અશ્વત્થની સમીપે શાશ્વત સમય સુધી ના, કોઇ શક્યું વગાડી વીણા નદીતટે આ’ કહીને કવિએ હયાતીની મર્યાદા અને કાળની અગાધ શક્તિને વ્યક્ત કરી છે.  તો શું ક્ષણભંગુરતાના ગાણા ગાઈને, તિરસ્કાર કે ત્યાગના વિચાર કરવાના ? ના. કવિ કહે છે કે જે અલ્પ પણ […]

read more
United Kingdom gambling site click here