ચાલી ગયા માસી

બરાબર આજથી બે વરસ પૂર્વે અકસ્માતમાં વિદાય થનાર માસી (જ્યોતિબેન) ને અંજલિ આપતી મારી આ રચના. સ્મિત હોઠો પર લઈ ચાલી ગયા માસી, આશિષ અંતરથી દઈ ચાલી ગયા માસી. એવી હતી અમ ધારણા સંગાથ કાયમનો, મિથ્યા કરી, પળવારમાં ચાલી ગયા માસી. નિસ્વાર્થ સેવા, ન્યાય, નીતિ, પ્રેમ, ખુદ્દારી, દઈ સદગુણોનો વારસો ચાલી ગયા માસી. કૈં દીન, […]

read more
United Kingdom gambling site click here