વીણેલાં મોતી

[Audio clip: view full post to listen] [ આજે થોડાક ચૂંટેલા શેર જોઈએ. ] આંખ ભીની હોય ત્યારે સ્મિત મુખ પર જોઇએ, જિંદગીની બેઉ બાજુ એમ સરભર જોઇએ; છો રહે ફોરમ વિહોણાં જિંદગીનાં વસ્ત્ર સૌ ફૂલ પીસીને કદી મારે ન અત્તર જોઇએ. – મનહરલાલ ચોકસી * ક્યાં કદી સહેલાઇથી સમજાય છે માણસ હવે વિસ્તરે છે […]

read more

મુલાકાત

કેટલીક પળો જીવનની યાદગાર પળો હોય છે. એ જીવનને નવો વળાંક આપે છે, પરિવર્તનની દિશા ચીંધે છે. કેટલીક મુલાકાતો પણ એવી જ ચિરસ્મરણીય હોય છે, એને વારંવાર મમળાવવી ગમે છે, એની સ્મૃતિ જીવવાનું બળ પૂરું પાડે છે. વિખૂટાં પડવું અને મળવું જીવનની વાસ્તવિકતા છે, એનો સ્વીકાર કરી વિરહની પીડા અને ભાવિ મિલનની કલ્પના – બંનેથી આંખ […]

read more

આપના પ્રતિભાવો

મીતિક્ષા.કોમ ગુજરાતી સાહિત્યનું નવું સરનામું છે. ગુજરાતી સાહિત્ય-સાગરમાંથી બ્લોગના ખોબામાં ભરાય એટલા મોતીઓને પ્રસ્તુત કરવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. જેમનો સાહિત્યપ્રેમ આ વેબસાઈટના સર્જનનું નિમિત્ત બન્યો એ શ્રી દક્ષેશભાઈની રચનાઓને પણ આપ અહીં માણી શકશો. જો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો આપનો પ્રતિભાવ અહીં વ્યક્ત કરી શકો છો. જે તે પોસ્ટ પર […]

read more
United Kingdom gambling site click here