મ્હેકની લ્યો દુકાન રાખું !

સાંપ્રત ગઝલકારોમાં આગળ પડતું નામ ધરાવતા સુરત નિવાસી ગૌરાંગ ઠાકરની એક ગઝલ આજે માણીએ. સંબધોની ગહનતાને કેટલી સહજતાથી પંખીના ટહુકા અને ડાળીના પર્ણ તથા ફૂલ અને ફોરમના અવિભાજ્યપણાથી વ્યક્ત કરાઈ છે. ભાડાંના મકાન દ્વારા શરીરની ક્ષણભંગુરતાનો ઉલ્લેખ દાદ માગી લે તેવો છે. શબ્દોની નાજુક હથોડીથી લાગણીઓને સુંદર આકાર આપનાર ગૌરાંગભાઈનો પ્રથમ ગઝલ સંગ્રહ ‘મારા હિસ્સાનો […]

read more
United Kingdom gambling site click here