ઘેઘૂર ગરમાળા હશે

2011 ના ઈસુના નવા વર્ષ નિમિત્તે સર્વ વાચકમિત્રોને શુભકામનાઓ. લાગણીના ગામમાં ઘેઘૂર ગરમાળા હશે, ભીંતના નામે ગૂંથેલા એક-બે જાળા હશે. સદ્યસ્નાતા સુંદરીના કેશક્લાપોમાં મઢ્યા, ફૂલના આકાર સરખા છીપ-પરવાળા હશે. આસમાની ઓઢણી પ્હેરી પળેપળ ઝૂમતાં, રં ગ બે રં ગી પતંગા કૈંક રૂપાળા હશે. રાતભર પહેરો હશે ત્યાં ચાંદ પૂનમનો, અને તારલાઓએ ભર્યા ક્ષણવાર ઉચાળા હશે. […]

read more
United Kingdom gambling site click here