હું ઝૂકી ગયો છું

ન તો કંપ છે ધરાનો, ન તો હું ડગી ગયો છું, કોઈ મારો હાથ ઝાલો, હું કશુંક પી ગયો છું. જો કહું વિનમ્ર ભાવે તો સૂરજ સુધી ગયો છું, કે નજરનો તાપ જોવા હું નયન લગી ગયો છું. હતો હું ય સૂર્ય કિન્તુ ન હતી તમારી છાયા, ઘણીવાર ભરબપોરે અહીં આથમી ગયો છું. આ હૃદય […]

read more

દિવસો જુદાઈના જાય છે

આ ગીત બે પ્રેમીઓના વિરહનો ચિતાર આપે છે, પણ એ માનવમાત્ર માટે પણ સત્ય છે. જે દિવસે આપણે આ પૃથ્વી પર આંખ ઉઘાડીએ છીએ એ દિવસથી ઈશ્વરની સાથે આપણો સંબંધવિચ્છેદ થાય છે, જીવનની પ્રત્યેક ક્ષણ ઈશ્વરની જુદાઈમાં જાય છે. મૃત્યું જીવન પર પડદો પાડે ત્યારે ઈશ્વર સાથે આપણું ચિર મિલન થાય છે. આ ગીતની છેલ્લી […]

read more
United Kingdom gambling site click here