કન્યાવિદાય

મિત્રો, આજે કન્યાવિદાયને આલેખતી એક રચના. આશા છે આપને ગમશે. વ્હાલસોયી લાગણી ઘરથી પરાયી થાય છે, ભલભલા પાષાણ હૈયાને પલાળી જાય છે. જે પૂજાતી વ્હાલથી લક્ષ્મી ગણી પિતૃગૃહે, કોઈના ઘરની થવા મિલ્કત સવાયી જાય છે. કાલ સુધી એ છલકતી થૈ ખુશી ઘરઆંગણે, આજ પાલવમાં બધી યાદો સમાવી જાય છે. એક આંખે છે વ્યથા ને એક […]

read more
United Kingdom gambling site click here