મળી કંકોત્રી મને

આજકાલ લગ્નસરાની મોસમ છે. કંકોત્રીઓ લખાય છે, વહેંચાય છે, વંચાય છે અને ઉમળકાભેર લગ્નોમાં હાજરી અપાય છે. એમાં કશું નવું નથી … પરંતુ અહીં કવિના હાથમાં પોતાની પ્રિયતમાના લગ્નની કંકોતરી આવે છે. એ પ્રણય, જે કોઈ કારણોસર એના કાયમી મુકામ પર ન પહોંચ્યો, કવિના અંતરને ઝંઝોળે છે. તો બીજી બાજુ પ્રિયતમા પણ એના પ્રભુતામાં પગલાં […]

read more
United Kingdom gambling site click here