પ્રેમ છે તો અઢી અક્ષરનો પણ એને સમજતા, સમજાવતા, અનુભવતા અને વ્યક્ત કરતા વરસો વહી જાય છે, ક્યારેક જિંદગી પણ ઓછી પડે છે. પ્રસ્તુત ગીતમાં કવિ પ્રેમમાં પડ્યા છો એમ પૂછીને પ્રેમની અનુભૂતિ વિવિધ રીતે વ્યક્ત કરે છે. એક એક પ્રશ્ન એટલો ધારદાર છે કે હૃદય સોંસરવો ઉતરી જાય છે ..માણો આ મજાનું ગીત કેદાર […]