Comments on: આપની રચનાઓ

By: Chandresh Dave
ઇશ્વ્રર બધેજ છે

હુ   તારામાં     તું  મારામાં,   તને પરખી  ગયો પલકારામાં.

હું    તારામાં   તું  મારામાં….

આ   સૂરજના    અંગારામાં,   આ શિતળ  શશીની  છાયામાં,

આ તારાઓનાં ઝબકારામાં,  તને પરખી  ગયો પલકારામાં.

હું   તારામાં  તું  મારામાં…..

લખ  ચોર્યાસી  વણઝારામાં,    આ  જનમોજનમનાં ફેરામાં,

આ પલપલ ધબકતા હૈયામાં, તને પરખી ગયો પલકારામાં.

હું   તારામાં  તું મારામાં…..

પ્રભુ તારી નૈયા ના સથવારે,    આ  ભવસાગર તરવો  મારે,

આ માયા તણા ચકડોળામાં,   તને પરખી  ગયો પલકારામાં.

હું   તારામાં  તું  મારામાં…..

લી.  આપનો દાસ…

ચંદ્રેશ  દવે (દાસ  ભગત)

By: Hiren
જો તું

જો તુ કદમ થી કદમ મલાવે,

તો મને રસ્તો મલી જાય,

જો તુ શ્વાસ થી શ્વાસ મેહકાવે,

તો મને જીવવાનો આશરો મલી જાય,

જો તુ દિલ થી દિલ મલાવે,

તો મને પ્રેમ થઇ જાય,

જો તુ નજરો થી નજર મલાવે,

તો મને તારો વિશ્વાસ મરી જાય,

જો તુ શબ્દોનો સાથ પુરાવે,

તો મારી કવિતા પુરી થઇ જાય,

—હિરેન પટેલ

By: Niranjan Parekh
પાછલા પહોરે

સ્મૃતિના ઝરણાંથી

ઉડીને પારેવડું બેઠું

આજ મારા શમણામાં

ચાંદના ઢળતા અજવાળાને

ભૂંસવા ને સૂરજ થયો સવાર

લાવશે કિરણોનો મેળો

બ્રહ્માંડ ખીલશે આજ મોજથી.

ઝબુકતી વીજળી ને સાત રંગ

લઈને આવ્યો મેઘધનુષ

અનેક રંગની માળા લાગે સુંદર

સમીર આજ સંતાયો ભૂધરામાં

અનંત નાદ શંખનો

ઘેરાયો મંદિરના ગોપુરમ્ માં

આળસ મરડીને થયો

ઊભો જીવ શિવલિંગમાંથી

અજંપ સ્વર્ગીલી દુનિયાને

ઢંઢોળવા ફરી એક વખત

By: Rasik Oza
મને લખવાનુ મન ઘણું થાય છે..

By: Vipul Parmar 'Hasya'
બાવળની પાલી

આંબાના મોરની વાતું કેમ થાય અમે તો બાવળની પાલી,

જાગ્યાં  છે સૌને આંબાના ઓરતા પછી અમારી હાજરી ઠાલી.

વરસો પહેલા જગજાહેર થતું

હાલ સૌ જાણે છે તોય છાનુંમાનું,

સાથે સાથે સદા બીજું પણ

ગળું દબાયું  છે  મમતાનું.

એક ઘુંટડાની તરસી અમને દૂધમાં દીધી આખીય ઘાલી.

જાગ્યાં  છે સૌને આંબાના ઓરતા પછી અમારી હાજરી ઠાલી.

આપમેળે જે ઊગી નીકળે એવા,

ઘાસફૂસની હોય શી માવજત!

ખાતર પાણી તો  છોડવાને હોય

આખર છે સાચી એ મિલકત.

મહેણાં, ટોણા  ગળી રે જઈને જીભે બોલી  રાખું કાલી કાલી.

જાગ્યાં  છે સૌને આંબાના ઓરતા પછી અમારી હાજરી ઠાલી.

માથે મુક્યું આ હળહળતું આળ

છીએ અમે સાપના ભારા,

પારખ  હતા તોય પાછા પડ્યા

ન જળવાય તુલસી ક્યારા.

ક્યારામાં તુલસી રોપીને આરતી ઉતારે સાવ ખાલી ખાલી

જાગ્યાં  છે સૌને આંબાના ઓરતા પછી અમારી હાજરી ઠાલી.

ઘર, કુળ, દેવ, નામ, ગામેય  બદલાય

આ તે કેવું લાગે છે આસન !

અંતવેળા તમને માટીની ઘેલછા

જુગથી જુદા અમારા સ્મશાન.

મસાણની રાખનો ખોબો ભરીને,  બોલે કે હતી બહુ વ્હાલી.

જાગ્યાં  છે સૌને આંબાના ઓરતા પછી અમારી હાજરી ઠાલી.

વિપુલ પરમાર ‘હાસ્ય’

By: Vipul Parmar 'Hasya'
કંઈ જામી છે !

કોઠો પ્રેમનો અમય વળી વરસાદ આવ્યો, કંઈ જામી છે !

ભીને, સૂકે ધગધગતો ઉન્માદ જગાવ્યો, કંઈ જામી છે !

કાચમાં કેદ સપના ભીના, ઢળેલા હતા એની રાહમાં,

નવો ટપાલી કાગળમાં જૂની વાત લાવ્યો, કંઈ જામી છે !

નફરતના દરિયામાં એક માછલી શોધે છે મીઠી વીરડી,

સેર ફૂટી ખુદમાં, અંતે રઝળપાટ ફાવ્યો, કંઈ જામી છે !

ભગવાન જેવા ભગવાનનેય એકલું ફાવતું નહોતું અહી

કેટલાય હતા, ભેગી આદમજાત લાવ્યો, કંઈ જામી છે !

આદિકાળથી શોધમશોધ, ગોતમગોત કરીને  જોયું તો

સ્થાવર જંગમ જળ સ્થળ છે નાદ ગજાવ્યો,કંઈ જામી છે !

બળબળતા સૂરજની ઉપરવટ અકળા ફરતાં’તા ‘હાસ્ય’

આંબાની છાંય જેવો મીઠો સાદ આવ્યો, કંઈ જામી છે !

- વિપુલ પરમાર  ‘હાસ્ય’

By: JALPA B. GONDALIA
માનવી ,સમય જતા બદલે આ માનવી..

સર્જનહારની સર્વોતમ કૃતિ એટલે માનવી..

છે તેના મનદ્રીપમા અહકારના બેસણા,

જ્યા હોવા જોઈએ ઈશવરના બેસણા..

બન્યો છે માનવી વૈભવ-વિલસની કામનાથી કલુષિત,

અરે માનવી,ખરેખર વૈભવના સુખ સાગરમા થતી હોત જો ,

સ્વર્ગની અનૂભુતિ…તો,

લોભ,ઈષ્ર્યા,વૈભવ સર્જત ઈશુ,રામ,કિશ્ન……….

By: Jaykant Jani
એક અણુ કાવ્ય

ઈશુ

ઈ

શુ ??

By: Jaykant Jani
સદગત માં ને

“હા ઉ  ક”  કરીને

તુ ક્યાક સ્ંતાઇ  ગ ઇ

અને

હુ અહીં ક્યારર્નો

તને શોધુ છુ

માં

By: Jaykant Jani
પોપટ – જયકાંત જાની (USA)

ડોલરની ડાળ પર બેઠેલો પોપટ

ભુખ લાગે ત્યારે

ફ્રિઝ મા રાખેલુ વાસી પ્રેત ભોજન જમે છે

તરસ લાગે ત્યારે

નથ નવા ડ્રીન્ક્સ  પીવે છે

એટલે

પોપટ લીલા લહેર કરે છે.