તો મળ મને

[Painting by Amita Bhakta] રોમરોમે આગ છે? તો મળ મને, ભીતરે વૈરાગ છે? તો મળ મને. કાનમાં કેવળ કથાની કામના, મન ભુસૂંડી કાગ છે? તો મળ મને. શાંત થઈ બેઠાં વિચારોનાં વમળ ? ક્યાંય ભાગમભાગ છે? તો મળ મને. એકતારો શ્વાસનો ‘તુંહી’ ‘તુંહી’, બંધ બીજા રાગ છે? તો મળ મને. તનબદનમાં ગેરુઆની ઝંખના, કંચુકીનો ત્યાગ […]

read more
United Kingdom gambling site click here